થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ઉજવણી

હિન્દ ન્યૂઝ, થરાદ,                                    આજરોજ થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ દ્વારા 11મી ઓક્ટોબર 2020 ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દીકરીના જન્મને વધાવીએ અને ઉત્સવ તરીકે ઊજવીએ, એ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં થરાદ વી.એમ.કે.ની બહેનોએ થરાદ શહેરમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી થેલીઓનનુ વિતરણ કરી બેટી બચાવો બેટી પઢાવો ના સ્ટીકર દરેકના ઘર પર … Continue reading થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ઉજવણી